Only for Government Employees
પરીક્ષા માટે અરજી કરવા માટેના પગલા :-
- જો આપ પ્રથમ વખત પ્રયાસ કરી રહ્યા છો તો આ પેજ ઉપર નીચે આપેલ "Register" બટન ઉપર ક્લિક
કરો. અહી તમારે તમારો મોબાઈલ નંબર, ઇ-મેલ આઈડી, તમારુ પૂરુ નામ, અને તમારી સર્વિસનો
પેન્ડિંગ માપદંડ દાખલ કરવાનો રહેશે.
- મોબાઈલ નંબર અને તમારું પૂરું નામ એક વખત દાખલ કરી દીધા પછી બદલી શકાશે નહી.
- જો આપે પહેલેથી સ્ટેપ (૧) માં દર્શાવેલ વિગતો ભરીને રજીસ્ટ્રેશન કરેલ છે તો આ પેજ ઉપર
નીચે આપેલ "Login" બટન ઉપર ક્લિક કરો.
- ઉપરોક્ત પગલાં (૧) અથવા (૩ ) કર્યા બાદ, પછીના પેજ ઉપર આપની માંગેલ માહિતી ભરવાની રહેશે.
- આપનો તાજેતરનો ફોટોગ્રાફ અને સહી દર્શાવેલ સૂચના મુજબ અપલોડ કરવાના રહેશે.
Registration Start From
:
02/01/2024
Hard Copy Submission
at GTU From :
05/01/2024
Instructions.
Registration
Instructions (English)
રજિસ્ટ્રેશન
માટે અગત્યની સૂચનાઓ Payment Instructions
- An applicant has to fill correct data so that Exam Centres and Hall Ticket can be
allotted correctly.
- Before printing the registration form, Please verify that Barcode and Photo is
properly displayed or not.
- Please mail to "ccc@gtu.edu.in" regarding any application form query/problem.
- To view Syllabus for the Exam click CCC Syllabus
- All Rights for GTU CCC Exam are reserved by GTU.
|