Gujarat Technological University, Ahmedabad
Accredited with A+ Grade by NAAC
GTU - CCC EXAMINATION
Home

  • Enter Application number and Get Status of form.
  • એપ્લિકેશન નંબર દાખલ કરો અને ફોર્મની સ્થિતિ મેળવો.

Application Number :
 

   

 
જે ઉમેદવારોનું ફોર્મ સ્ટેટસ Accepted બતાવે છે તેમણે પરીક્ષા માટે રાહ જોવી. પરીક્ષાની તારીખ, સમય તથા સ્થળ માટેનો મેસેજ અને ઈમેલ કરવામાં આવશે. આ ઉમેદવારો https://www.ccc.gtu.ac.in/ પરથી પોતાની હૉલ-ટિકિટ ડાઉનલોડ કરી શકશે.

સીસીસીનું અપૂર્ણ ફોર્મ પૂર્ણ કરી જમા કરવાની સૂચનાઓ


જે ઉમેદવારોનું ફોર્મ કોઈ કારણસર અપૂર્ણ રહેલ છે તેમણે નીચેના કોષ્ટકમાં જોઈ સંબંધિત સૂચના અનુસરવી અને ફોર્મની પુર્તતા કરવી

ક્રમ અપૂર્ણ ફોર્મનું કારણ ફોર્મ પૂર્ણ કરવાની સૂચના
1 Employee signature missing
કર્મચારીની/ઉમેદવારની સહી જમા કરાવેલ ફોર્મમાં નથી
વેબસાઇટ https://www.ccc.gtu.ac.in/ પર લૉગિન કરી, ફોર્મની પ્રિન્ટ કરી પોતાની સહી અને ખાતાના વડા/આચાર્યની સહી તથા સિક્કો કરી જીટીયુ-ચાંદખેડા ખાતે રૂબરૂ અથવા સ્પીડ પોસ્ટ ધ્વારા જમા કરવાનું રહેશે.
2 HoD signature and/or stamp missing
ખાતાના વડા/આચાર્યની સહી અને/અથવા સિક્કો જમા કરાવેલ ફોર્મમાં નથી
વેબસાઇટ https://www.ccc.gtu.ac.in/ પર લૉગિન કરી, ફોર્મની પ્રિન્ટ કરી પોતાની સહી અને ખાતાના વડા/આચાર્યની સહી તથા સિક્કો કરી જીટીયુ-ચાંદખેડા ખાતે રૂબરૂ અથવા સ્પીડ પોસ્ટ ધ્વારા જમા કરવાનું રહેશે.
3 Photo missing
ઉમેદવારનો ફોટો જમા કરાવેલ ફોર્મ પર નથી
વેબસાઇટ https://www.ccc.gtu.ac.in/ પર લૉગિન કરી, ફોર્મની પ્રિન્ટ કરી યોગ્ય જગ્યાએ પોતાનો ફોટો લગાવી, પોતાની સહી, ખાતાના વડા/આચાર્યની સહી તથા સિક્કો કરી જીટીયુ-ચાંદખેડા ખાતે રૂબરૂ અથવા સ્પીડ પોસ્ટ ધ્વારા જમા કરવાનું રહેશે.
4 Fee receipt missing or Fee receipt number doesn’t match with the number written in form.
ફી રિસીપ્ટ જમા કરાવેલ ફોર્મ સાથે નથી અથવા ફી રિસીપ્ટનો નંબર અને ફોર્મમાં લખેલ નંબર અલગ-અલગ છે.
ઉમેદવારે પોતાના રજીસ્ટ્રેશન નંબર, નામ, જન્મતારીખ, સાથેની નિયત ફી ભર્યાની રિસીપ્ટ ccc@gtu.edu.in પર ઈમેલ કરવી.
5 Photo ID Proof missiong.
ફોટો આઈડી પ્રુફ એટેચ કરેલ નથી.
ઉમેદવારે પોતાના ફોટો આઈડી પ્રુફની સ્કેન કોપી ccc@gtu.edu.in પર ઈમેલ કરવી.
©All rights reserved Gujarat Technological University