Gujarat Technological University, Ahmedabad
Accredited with A+ Grade by NAAC
CCC EXAMINATION REGISTRATION
Only for Government Employees

GTU-CCC નું ઈ-મેલ આઈડી ccc@gtu.edu.in છે. ઉપરાંત હોલ-ટીકીટ માટેના મેસેજ સિવાય GTU દ્વારા કોઈ મેસેજ CCC પરીક્ષાનાં ઉમેદવારોને મોબાઈલ પર કરવામાં આવતા નથી. આમ છતાં ઉમેદવાર કોઈ મેસેજ (હોલ ટીકીટ સિવાયના) કે ઈ-મેલ (ccc@gtu.edu.in સિવાયનું)ને અનુસરશે તો તેમાં GTU જવાબદાર રહેશે નહી.

જીટીયુમાં સીસીસી પરીક્ષા પાસ કરાવવાની લોભામણી લાલચ આપતા લેભાગુ તત્વોથી સાવચેત અને અળગા રહેવું. ઉમેદવારોએ પરીક્ષામાં આપેલ જવાબોના મૂલ્યાંકનનાં આધારે જ પરિણામ જાહેર થાય છે જે તમામની જાણ સારું.

(પ્રથમ પ્રયત્ન ની પરીક્ષા માટે.)
Apply For ReExam
(બીજા અથવા પછીના પ્રયત્ન ની પરીક્ષા માટેની નોધણી.)