Gujarat Technological University, Ahmedabad
Accredited with A+ Grade by NAAC
CCC EXAMINATION REGISTRATION
Only for Government Employees
Home
CCC Syllabus
Pre Exam
Check Form Status
Download Hall Tickets
Post Exam
Check Result
Apply for ReExam
Result & Notification
Statistics
Corrigendum
પરીક્ષાના પરિણામ અને નોટીફીકેશન માટેની પબ્લિક નોટિસ
પ્રથમ પ્રયત્ન માટેની ઓનલાઈન નોંધણી માટેની છેલ્લી તારીખ ૧૦/૦૬/૨૦૨૫ છે. ઉમેદવાર પોતે ઓનલાઈન અરજી ફોર્મ ભરે એ અપેક્ષિત છે જેથી સાચી માહિતી દાખલ કરી શકાય.
GTU-CCC નું ઈ-મેલ આઈડી ccc@gtu.edu.in છે. ઉપરાંત હોલ-ટીકીટ માટેના મેસેજ સિવાય GTU દ્વારા કોઈ મેસેજ CCC પરીક્ષાનાં ઉમેદવારોને મોબાઈલ પર કરવામાં આવતા નથી. આમ છતાં ઉમેદવાર કોઈ મેસેજ (હોલ ટીકીટ સિવાયના) કે ઈ-મેલ (ccc@gtu.edu.in સિવાયનું)ને અનુસરશે તો તેમાં GTU જવાબદાર રહેશે નહી.
જીટીયુમાં સીસીસી પરીક્ષા પાસ કરાવવાની લોભામણી લાલચ આપતા લેભાગુ તત્વોથી સાવચેત અને અળગા રહેવું. ઉમેદવારોએ પરીક્ષામાં આપેલ જવાબોના મૂલ્યાંકનનાં આધારે જ પરિણામ જાહેર થાય છે જે તમામની જાણ સારું.
New Register
(પ્રથમ પ્રયત્ન ની પરીક્ષા માટેની નોધણી.)
Apply For ReExam
(બીજા અથવા પછીના પ્રયત્ન ની પરીક્ષા માટેની નોધણી.)